#એક વાત..

અમૂલ્ય કે કિંમતી ઘડિયાળ પહેનાર ને સમયની કિંમત ના હોય તો તે ઘડિયાળ નું મૂલ્ય શૂન્ય ગણાય! એવી જ રીતે ૨૦/૨૫ લાખની કાર ચલાવનાર જો જમણી કે ડાબી બાજુ વળતા સાઈડ સિગ્નલ ના આપે તો ગાડી ની મૂલ્ય મારા માટે શૂન્ય છે! તમે શું માનો છો?

Gujarati Motivational by Anil Bhatt : 111618150
Sagar 3 years ago

સાચી વાત... 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now