વિશ્વાસની એક દોરી છે પ્રેમ,
યુવાન હૈયાની કમજોરી છે પ્રેમ,
ના માનો તો "મિત્ર" કાંઈ નથી,
ને જો માનો તો ભગવાન શ્રી કૃષ્ણની પણ મજબુરી છે પ્રેમ.

✍️મનિષ કુમાર "મિત્ર"🙏

Gujarati Shayri by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 6 years ago

तहेदिल से शुक्रिया धन्यवाद 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now