એક ભાઈની ઉત્તરાયણ નિમિત્તે વ્યથા:-

પડોશણ આવીને કહે, "લાવો તમારી ફીરકી પકડ઼ુ.'

મનમાં હરખ સમાતો ન હોવા છતાં કહેવું પડે છે, "ના, રહેવા દો. તમે ફીરકી પકડશો પછી જે ગૂંચ ઊભી થશે એ ઉકેલવી મને ભારે પડશે."

😃😃😃

Gujarati Jokes by Tr Mrs Snehal Rajan Jani : 111644204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now