માનસ સુખી થવા માટે મકાન બદલી છે,
વસ્ત્રો બદલે છે, ગાડી બદલી છે,
અરે ગામ શહેર પણ બદલી છે,
છતાંય દુખી રહે છે,
કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલાતો.

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Quotes by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 6 years ago

શેખર જી રદયપૂર્વક આભારી છું સુંદર અને ઉત્તમ રદયસ્પર્સી કમેન્ટ કરવા માટે હાર્દિક ધન્યવાદ 🙏

shekhar kharadi Idriya 6 years ago

એકદમ સાચી વાત.. કારણ કે સુખ માટે બધું બદલવું અયોગ્ય છે. કારણે કે આજે સુખ છે તો કાલે દુઃખ છે. તેને સ્વીકારવું અનિવાર્ય છે. તેનાથી જેટલું ભાગમ ભાગ કર છો એટલું તે પાછળ દોડતું આવશે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now