પિયરથી પાછા ફરતાં મા કહે છે બેટા બધું સંભાળીને બેગમાં ભરી લેજે,
બારીએ બેઠેલી યાદો મને બાળપણ ક્યાં સાથે લઈ જવા દે છે ?

-Abid Khanusia

Gujarati Thought by Abid Khanusia : 111653603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now