ભાવ અભાવ ,સ્વભાવ લગાવ,
અંતર માં તુંય જો, યાર જગાવ;

છોડ જરા હું ,વિભૂની જ સામે,
મન મહિ છે જ જો,તૃષા ભગાવ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111659955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now