સાહેબ,આ તો મતલબની દુનિયા છે,
કામ પડે તો ભગવાનની માનતાઓ માને અને પૂરી થાય પછી તેને પણ ઘરના એક ખૂણે રાખે!
ટૂંકમાં મતલબ છે તો માન છે બાકી આજના સમયે દૂરથી જ સલામ છે!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Shayri by Jayrajsinh Chavda : 111659996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now