Free Gujarati Shayri Quotes by દિવ્યેશ ચોચા | 111682036

હવે તો આંખો પણ સુકાઈ ગય છે,
તમને જોયાના વર્ષો વીતી ગયા છે,
તમારી એક ઝલકની વાટે તો
આંખોના અંતિમ શ્વાસ રોકાયેલાં છે.

View More   Gujarati Shayri | Gujarati Stories