આવું છું દોડી મનના દ્વારે તમારે કારણ પ્રીતી છે મને માનવીઓથી અને લાગે લગ્ની કે જટ આવી ચડું છું તમારી સામે,મણ માનવીની સકલમાં જોઉ અમાનવીય લક્ષણ અભીમાન અને લધુતા ગ્રંથીનો સીકાર અહમી લોકોને, બસ પાછો વળી જાઉં છું ઉદાસ ચીતે એજ ક્ષણે ત્યાંથી..
લાગે માનવતા મરી પરવારી ત્યા તો.
-Hemant Pandya