Free Gujarati Quotes Quotes by ______ | 111685096

*"આંગણે કિલ્લેબંધી અને ઓરડાના કમાડ પણ બંધ છે,*
*હવે નહિ જ ઘુસી શકે પ્રેમ, શું તિરાડ પણ બંધ છે?"*

- સી.એ. ગજ્જર

Kamlesh 1 year ago

વાહ!!! આર ડી એક્ષ મોકલાવું???

आचार्य जिज्ञासु चौहान 1 year ago

ગજબ ! વાહ ! 👏🏽👏🏽👏🏽👏🏽

Ketan 1 year ago

वाह वाह

View More   Gujarati Quotes | Gujarati Stories