શબ્દ તણી વેણી વડે
ગુંથાયેલ હું સ્નેહ છું
શબ્દ તણી વેણી વડે .....
ગુંથાયેલ હું સ્નેહ છું
ગઝલ બનું...ગઝલ બનું....
ગઝલ બનું એ આશ છે.

-Maya Gadhavi

Gujarati Thought by Maya Gadhavi : 111689888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now