તારી યાદો ના મેસેન્જર પર હમેશા ઓનલાઈન રહું છુ,
દિલના વોટ્સએપ થી રોજ તને મેસેજ કરું છુ,
જિંદગી ના ફેસબુક એકાઉન્ટ માં દરરોજ તારા નામની ,
નવી નવી પોસ્ટ અપડેટ કર્યા કરું છુ.

Gujarati Story by Aarti bharvad : 111696078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now