રોજ સવારે
જાગતાં સાથે
પેટમાં ફાળ પડે‌છે
મનમાં થડકો થાય‌છે
કે. આજ
કોરોનાની નજર
મારા સ્વજન‌પર તો
નહીં પડે ને?

Gujarati Poem by Kundan Langalia : 111698511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now