પ્રજા નું શરીર મરી ગયું
સરકાર નું જમીર મરી ગયું

ચીસો એને સંભાળાઇ નહિ
......... એ બહેરા હતા

આંસુ એને દેખાયા નહિ
.........એ આંધળા હતા

બેહાલી પર બે શબ્દો બોલ્યા
..........એ મૂંગા હતા

જનતા નું તો શરીર મરી ગયું હશે
.............. નેતાઓ નો આત્મા જ મરી ગયો

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111700881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now