જીવનમાં પ્રશ્ન જ એટલા છે કે તેને ઉકેલવામાં જ જિંદગી ચાલી જાય છે.
ખુશ રહેવાનો સમય જ ન મળે.
તમે કહેશો કે ખુશ રહેવું આપણા હાથમાં છે પરંતુ મન અને હૃદય સાથ ન આપે ત્યારે આપણા મોઢા પર ખુશી જોવા ન જ મળે.

-Juli Solanki

Gujarati Thought by Juli Solanki : 111706072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now