મને મળેલ,
બે-ચાર એવાં મિત્રો,
શ્વાસની જેવા.

આ સમયમાં,
દવા કામ ન આવે,
આવે અવાજ.

દરેક દુઃખ,
ભાગી જાય જ્યારે તે,
હું છું ને યાર.

#મહેશ_કુમરખાણીયા

-Mahesh Kumarkhaniya

Gujarati Hiku by Mahesh Kumarkhaniya : 111708163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now