કર્મ જ આપણા
કતપૂતળીનો ખેલ કરાવે છે
બાકી
જીવનના રંગમંચ ઉપર
કોઈપણ કલાકાર
નબળો નથી હોતો

''માટીના દીવા" જેવું
આપણું જીવન છે
"તેલ ખતમ તો ખેલ ખતમ."
✍️કોમલ સુથાર

Gujarati Thought by Komal Suthar : 111712602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now