Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889237/chalo-thithiya-kadhia-1
સુખ સૌ કોઈ ઈચ્છે, પરંતુ સુખ પામવાની સફર ખૂબ લાંબી હોય છે, છતાં...છતાં..
સુખ સુધી પહોંચી, સુખની મજા તો આપણે લેવાનીજ છે,
પરંતુ, એની સાથે-સાથે
જો આપણને સફરની મજા લેતા આવડી જશેને, તો એ સફર આપણને બિલકુલ લાંબી નહીં લાગે.