આતમ છોને રહ્યો શુધ્ધ સોનું,
અને કાયા ભલેને હોય કથીર!
ન મળે જો આ કથીર સોનાને,
આતમ ના કશા કામનો લગીર!

-jagruti rathod

Gujarati Thought by jagruti rathod : 111714596
Kamlesh 5 years ago

વાહ!!! સનાતન સત્ય જાગૃતિજી...

Padmaxi 5 years ago

બરાબર બેના..જોરદાર

Shefali 5 years ago

સત્ય વચન..👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now