1 થી 999 ના સ્પેલિંગ માં
"A" ક્યાંય આવતો નથી...
"A" સૌપ્રથમ "THOUSAND" માં આવે છે..
અંગ્રેજી ભાષાનો પ્રથમ અક્ષર હોવા છતાં
તેને રાહ જોવી પડી...
સમય અને મોકો બધાય ને મળે છે
પણ થોડી રાહ જોવી પડે છે...!!!

Gujarati Whatsapp-Status by Mayur_dhanani : 111759621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now