Free Gujarati Shayri Quotes by Sangita Behal | 111770912

ગમ એ વાતનો નથી કે એ સમજયાં નથી આ વાત ને,
જીવાય નહીં આ દિલ થી,આ હાલત માં સુધારા કયાંથી લાવું?

ચાહત માટે તરસુ હું,અને જયારે આવું એમની પાસે,
દરીયો જ મને કહે છે કે હું પાણી કયાંથી લાવું???

-Sangita Behal

Abbas khan 6 months ago

આભાર શેફાલી બહેન..🙏

Shefali 6 months ago

વાહ અબ્બાસ ભાઈ

Abbas khan 6 months ago

વાહ જોરદાર.. અંધકારમય બનેલા આ જીવનમાં પ્રકાશ કયાંથી લાવું? દુઃખી થયેલાં આ મનમાં વિશ્વાસ કયાંથી લાવું? છું આ રાહ પર જયાં સુધી સાથ તું આપ,શરત હતી એમની, પ્રેમ જયારે પારાવાર છે ત્યારે સમય ના બંધનો કયાંથી લાવું

View More   Gujarati Shayri | Gujarati Stories