લાગે છે ભગવાન
તને પણ માણસની અસર થઈ છે,
તને પણ ભૂલવાની આદત પડી છે,
ભર શિયાળે માવઠા કરે છે,
કોરોના પણ વળી વળી ને પાછો ફરે છે.

-દિવ્યા 'વિચારો ને વાચા'

Gujarati Shayri by Divya : 111775898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now