Kamlesh 5 years ago

આપનું સ્વાગત છે

Sonalpatadia darpan 5 years ago

એકદમ સનાતન સત્ય કહ્યું.અને ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ રીતે સમજાવ્યું..

Kamlesh 5 years ago

હા...!!! આપણું મન આદીકાળથી મુક્ત છે... એને કોઇ બંધન નથી.... બંધન તો આપણે બાંધીને બેઠાં છિયે... જેનું કોઇ અસ્તિત્વ જ નથી એવાને આધિન થયા છિયે... જો સ્વાધીન થઇ જાવ તો સર્વે બંધનોથી મુક્ત થયા સમઝો... અપિતુ મનુષ્ય પર આશાઓનો મહેરામણ લઇને જીવે છે,એનાથી પર થવાનો તો વિચાર સુદ્ધાં નથી કરતો આજીવન... અને પરિણામે આંતરવેદનાથી હંમેશા ગ્રસ્ત રહે છે... ક્ષમા કરશો લાંબુ ચાલશે આ વિષય પર પણ ટૂંકમાં કહું તો, "નિજ ને નિજ મસ્તીમાં ગરક કરી નિજાનંદી બને એનું સર્વસ્વ મુક્ત બની જાય છે "

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now