મોતનો ભય ક્યાં મૌજીના મનમાં,
દેશદાઝ વણાયેલી ફૌજીના તનમાં.

રોજે-રોજ ફરવાનું માથે મોત લઇ,
શહીદીનો સંકલ્પ ફૌજીના મનમાં.
#Shaheed

Gujarati Shayri by Bharat : 111779706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now