ના જાણે કયા વીત્યો આ સમય તારા સહેવાસ મા…
મન પ્રફુલ્લિત છે , તન પ્રફુલ્લિત છે , પ્રફુલ્લિત થઈ ગયું આ હદય તારા સહેવાસ મા…
મળી એક નજર તારી ને લાગ્યું ધન્ય થઈ ગયું મારુ આ જીવન….
બસ હવે ખાલી મૃત્યુ ને ઝંખુ છું હું તારા સહેવાસ મા ..

Gujarati Thought by Niya : 111783502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now