રણ જેવા સૂકાં ભટ્ટ...
તોય અંતર થી ભીના..
દેખાય ભલે ઠુંઠા સૂકાં...
પણ મૂળમાં તો એય લીલા..
ભલે પરિપક્વ કરે ઉંમર માણસ ને..
પણ અંદરની નિખાલસતા હંમેશા ઝંખેને...
તો છોડી દો પરવાહ બહારના આવરણની ...
માણો બિન્દાસ બની ભીનાશ અંતરની..

-Tru...

Gujarati Poem by Tru... : 111790368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now