કર્તવ્ય પ્રેમનું છે પ્રતીક્ષા કરીશ હું,
તમને ન હોય પણ મને કિંમત વચનની છે.

કેમ, ઓ ધરા હજી ન બુલંદી મળી તને?
યુગયુગ થયા તને અહીં સોબત ગગનની છે.
- મરીઝ

Gujarati Poem by Chirag Vora : 111790446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now