શંકા અને કુશંકા ની વચ્ચે મૌન ઘણું અકળાય છે
વાત કહેવી હતી જ્યાં, શબ્દો ત્યાં અથડાય છે.
સહજ પાંપણ જુકે છે ત્યાં દરિયો છલકાય છે,
નથી સમજાતું કે બળતાં દિલ ને કોણ દઝાડે છે!

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111794736
Shefali 5 years ago

હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now