ના તને પામવાની જીદ,
ના તને મળવાની આશ,
સ્પર્શે તારો અહેસાસ,
તું નથી તો દિલ ઉદાસ,
એક પળ મારી સંગાથ,
માગું ન હું કદી બીજું ,
સિવાય તારો સંગાથ.

Gujarati Shayri by bina joshi : 111796202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now