ઉપર કોઈ દેવે પુછ્યું સુરજ દાદાને , કેમ ઉદાસ લાગો છો કોની તમને પ્રતિક્ષા છે...?
સુરજ દાદાએ કહ્યું , મેદાનમાં એ બાળકોની રાહ જોઉં છું જેની હમણાં પરિક્ષા છે....

-Yuvrajsinh jadeja

Gujarati Motivational by Yuvrajsinh jadeja : 111796254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now