હારી કેમ જવાય હૃદયની લાગણીઓ થી...
એજ તો મૂડી છે હૃદયનાં ધબકારાની...
હૃદય દુભાય ત્યારે જ તો ખ્યાલ આવે છે...
એને જરૂર તો છે બસ લાગણીઓની...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111796376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now