*આગવી ચિઠ્ઠી ગણો કે અરજ ગણો ;*
*જે લખ્યું એમાં જ મારી સમજ ગણો !*
*જે હશે તે સત્ય ખુદ, ખૂબ બોલશે ;*
*ત્યાં સુધી આ મૌનની પણ ગરજ ગણો.*

*🌻Good Morning 🌻*

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111800412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now