હરખ ની હેલી....
હેતનો હિંડોળો, ઉછળતો ઉલ્લાસ
વહાલની વર્ષા, પ્રેમનું પારણું
સ્નેહની સરવાણી, લાગણીઓનો સમંદર
ઝાલર નો ઝંકાર, ફૂલની ફોરમ
પિતા ના કાળજા નો કટકો છે દીકરી
જેના ઘર માં છે દીકરી..
ત્યાં છે હરખ ની હેલી
-ख्बती Liba

Gujarati Poem by Hemali : 111800420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now