હમણાં થી એક તું અને સૂરજ ગરમ છે.
તેથી વધુ મારા પંડ્ય પર તું ગરમ છે.
રાતના મોડે સુધી તારી ઉષ્ણતા હોય છે.
શું નીકળવું મળવા તું પણ ક્યાં નરમ છે?
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111804890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now