“એક મોટું પરિવર્તન સામાન્ય માણસથી માંડી અત્યંત ધનિક માણસો સુધી આ વાયરસ ફેલાયો છે. ‘મહાન’ બનવાની હરીફાઈ ચાલી રહી છે.કોઇપણ ભોગે, કશાના ભોગે પણ મારે કંઇક બનવું છે, ખાસ બનવું છે, વિશિષ્ટ બનવું છે. હકીકતમાં નહી તો ‘ખાલીખાલી’ પણ મારે ‘એ’ બનવું છે!”
🙏🏻

Gujarati Quotes by Umakant : 111805889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now