ચાલને ફરી એકવાર હું બાળક બની જાઉ,
નાની નાની ઢગલી ભરુ ને ચોકલેટ મીઠાઈ ખાવ ,
ચાલને ફરી એકવાર હું બાળક બની જાવ..!
મમ્મીને પ જ વું અને ,
નિશાળે જાઉ, ફોરમ
ચાલને ફરી એકવાર હું બાળક બની જાવ...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809255
Ash 4 years ago

હવે ઈ નો બની સકો દોસ્ત ઈ સમય હોઈ ગયો 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now