આપણે બીજાના દોષનું લીસ્ટ બનાવવા નું કહેવામાં આવે તો અઢરક પાનાં ભરી લઈએ.
પોતાના દોષનું લીસ્ટ બનાવવાનું કહેવામાં આવે તો બધા પાનાં કોરા રહી જાય છે.બીજાના દોષ જોતા પહેલા પોતાના દોષ જોવા જોઈએ તો સાચી દિશા તરફ વળી શકશો.

-Bhanuben Prajapati

Gujarati Quotes by Bhanuben Prajapati : 111812058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now