વટ કેહરનાં વટ સાચા ઈ શિયાળ ભેડીયા શું સમજે..,
સિંહ જટાળો એ જ સમજવો હોય જો ઉદારી મસ્તી માં તમે તમારી મસ્તીમાં અને અમે અમારી મસ્તીમાં. 🔥ડાલામથો🦁
'વિશ્વ સિંહ દિવસ'

Gujarati Whatsapp-Status by Gadhadara Jayu : 111824760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now