બારીની બહાર ડોકયું કરતો બાળ,
સુંદર જગ જોઈ નિહાળતો બાળ,

હાસ્ય પથરાતું તે બાળ ચેહરા પર,
મુજ હૈયામાં વળતી ઠંડી લહેર કેવી...

મનોજ નાવડીયા

#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #gujaratipoem #gujaratisahitya #gujaratipoetry #shayari #balak #nature #God

Gujarati Poem by મનોજ નાવડીયા : 111849065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now