બસ.. મૂકી દીધી એ ચાહ લાગણી જતાવવાની,

દોસ્ત! રસ્તા નોખા, જીવન નોખું, પછી શું પરવાહ કરવાની?

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111878744
M shah 3 months ago

*વિઘ્નો તો જીવન માં અનંત આવે છે. પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે.* *કુદરત નો પણ... નિયમ છે દોસ્તો.. જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે.* *🌹🙏

Kamlesh 3 months ago

અરરરર.... સાવ આવું???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now