જીવન ના સફરમાં જેને જે મળ્યાં તે...
છે...એમાં ઇશ્વર ની ઘણી મહેરબાની...
હે...ઇશ્વર બધું તું સંભાળી રહ્યો છે...જેને જ્યાં જરૂરી ત્યાં પહોચાડી રહ્યો છે...
ઝગમગતી નૈયા ના નાવિક છો તમે...
છે...ઇશ્વર ની એમાં ઘણી મહેરબાની...
- કૃપા ઠક્કર

#krupathakkar

Gujarati Poem by Krupa Thakkar #krupathakkar : 111880949

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now