પ્રેમ હસાવે પ્રેમ રડાવે
બંધ આખે આખી દુનિયા બતાવે
છેક સુધી સાથે રહીશું એમ કહીને અંતે
પછી સાવ એકલા રખડાવે

-Nipa Patel

Gujarati Thought by Nipa Patel : 111883829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now