“યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે”


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે”
🙏🏻

Gujarati Shayri by Umakant : 111887681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now