પ્રિય મિત્રો,

શબ્દોને મેં કાગળ પર પ્રેમથી ઉતાર્યા છે,
ગમે તો એ શબ્દોને હૃદયથી વધાવી દેજો..

પુસ્તક લખવાનો આ મારો બીજો પ્રયાસ છે, સાથે સાથે સાહિત્યનાં રસ્તા પર આગળ વધવાનો પણ એક પ્રયત્ન છે. આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે, "હિતકારી" પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. "જે વાંચશે એ જરૂર માણશે"

“જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી” એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, આથી એક એક ક્ષણનો ઉપયોગ મનુષ્યએ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ..

મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા,
પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા,

ખીલી ઉઠે તન‌ એવી તું સવાર બની જા,
બધાને ગમે એવી તું કવિતા બની જા..

આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે..

મારા પુસ્તકનું સરનામું :

Amazon: https://www.amazon.in/dp/9394059822

Kindle : https://amzn.eu/d/65v7wni

Flipkart: https://dl.flipkart.com/s/lQk7BpuuuN

Author/Poet : Manoj Navadiya - મનોજ નાવડીયા
Publisher : Nexus Stories Publication , Surat
Book weight: 160 gms
Page count : 126 Nos.

પુસ્તક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપજો..

ખુબ આભાર,

મનોજ નાવડીયા
Manoj Navadiya

#heetkari #vishvkhoj #gujaratisahitya #gujaratipoem #gujaratikavita #manojnavadiya #gujaratibooks #gujaratistory #onlinegujaratibooks #gujaratimotivation #gujaratisuvichar #gujaratiSahitya #gujaratibookstore #bookstagram #book #newrelease #bookshelf #books #bookaddict #author #writer #bookcommunity #learning #reading #bookrecommendations #bookseverywhere #booklovers #bookofinstagram #સારાવિચાર #મારાવિચાર

Gujarati Book-Review by મનોજ નાવડીયા : 111888309

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now