દુનિયા એવું વિચારે છે કે આપણે નહિ હોઈએ ત્યારે લોકો આપણને યાદ કરીને રોકકળ કરશે પણ હકીકતમાં જે જીવતા જીવ યાદ ન કરે એના મોત પછી કોઈ યાદ કરીને રોકકળ કરે ખરું?

-Maitri Barbhaiya

Gujarati Thought by Maitri Barbhaiya : 111891257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now