સફળતાનું ચઢાણ હતું તો કપરું
પણ નિશાન સાધ્યુંતું અર્જુન તણું
સંઘર્ષથી જ મંડાયું હતું પગરણ
પણ
લક્ષ્ય બન્યું જીતનું આવરણ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111893287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now