રાત આખી જાગવા જેવી હતી...
એક વ્યક્તિ ચાહવા જેવી હતી...
અને માત્ર આંસુઓ જ જોયા છે તમે...
આંખો એની વાચવા જેવી હતી...!

-Ri.... :-!

Gujarati Shayri by Riddhi Trivedi : 111893551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now