ખાડા જેના મોહી લે છે,, તેની દરેક ખ્વાહિશ પૂરી થાય🥰
પ્રેમ જેનામા પાંગરયો છે,,તેની પ્રિત હંમેશા પમાય🥰
સૂરત જેની સવાર છે મારી,,તેની સુખશાંતિ સચવાય🥰
પામો ક્ષણેક્ષણ ખુશી,,લાગણી તારા માટે એવી થાય🥰
Happiest birthday OCEAN💐💐

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111893914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now