હું અને મારા અહેસાસ

કૃષ્ણ ભગવાન જેમ સારથી
બનીને કોઇકનો પણ,
સહારો સખી બની શકું એટલું
આપજે ઈશ્વર.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111896114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now