ગણેશજીનું આગમન, ઉત્સવ આ ભાવભર્યો
મગ્ન એમાં સૌ થયા, નર નારી ને અબાલ વૃધ્ધો.
દુ:ખ હરનાર, વિઘ્ન વિનાશક, સંકટ રાખે દૂર,
ભાવે ભજી લો સૌ એ છે શિવ શક્તિના સુત.

-Mir

Gujarati Religious by Mir : 111896380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now